કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કે.વી.સુબ્રમણ્યન ડૉ.વી.અનંત નાગેશ્વરન ઉર્જિત પટેલ રઘુરામ રાજન કે.વી.સુબ્રમણ્યન ડૉ.વી.અનંત નાગેશ્વરન ઉર્જિત પટેલ રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્યા સ્થળે સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીમાં સંશોધન માટે કલ્પના ચાવલા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું ? IIT દિલ્હી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ચંદીગઢ યુનિવર્સિટી IISc બેંગલુરુ IIT દિલ્હી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ચંદીગઢ યુનિવર્સિટી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ અલગથી ફિનટેક ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી ? RBI CBIC આપેલ પૈકી એક પણ નહીં SIDBI RBI CBIC આપેલ પૈકી એક પણ નહીં SIDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ચીન પાસેથી 25 J -10C ફાઈટર જેટ ખરીધા છે ? બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે 'બેટર હેલ્થ સ્મોક ફ્રી’ અભિયાન શરૂ કર્યું ? અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ઈઝરાયેલ અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સ્વામી સચ્ચિદાનંદને ક્યા ક્ષેત્ર માટેનો વર્ષ 2012નો પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? સાહિત્ય અને શિક્ષણ સામાજિક કાર્ય કલા જાહેર બાબતો સાહિત્ય અને શિક્ષણ સામાજિક કાર્ય કલા જાહેર બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP