DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માઈક્રોસોફ્ટનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ?

બિન્ની બંસલ
જેફ બેસોય
સુંદર પિચઈ
સત્ય નાદેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
A અને B પંજાબી, સિંધી અને ગુજરાતી જાણે છે. B અને C પંજાબી, ગુજરાતી અને બંગાલી જાણે છે. A અને E તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે. પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી કોણ જાણે છે ?

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ?

રૂ. 60
રૂ. 90
રૂ. 30
રૂ. 66

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP