GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં ઉપકર (Cess) લાદવા અને તેને ઉઘરાવવા બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં નથી ?
ઉપકર (Cess)એ ભારતના એકત્રિત ફંડમાં જમા થઈ શકે નહીં.
2. ભારતનું નાણા આયોગ એ સંઘ અને રાજ્યો વચ્ચે ઉપકરની વહેંચણી બાબતે ભલામણ કરે છે.
3. ઉપકર માટે ભારતના એકત્રિત ભંડોળથી અલગ એવું સમર્પિત ભંડોળ ઉભું કરવામાં આવશે અને નિભાવવામાં આવશે.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1,2 અને 3
માત્ર 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
પંચવર્ષીય યોજનાઓ બાબતે નીચેના પૈકી કયું /કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ?

9મી પંચવર્ષીય યોજના ભારતમાં નિકાસ અન્વયે વૃદ્ધિની વ્યૂહરચનાને અનુસરે છે.
આપેલ પૈકી કોઈ નહીં
12મી પંચવર્ષીય યોજના એ ઝડપી, ટકાઉ અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ ઉપર ભાર મૂક્યો.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકા જોડો.
a. પારનેરા
b. આભપરા
c. જેસોર
d. નવનાથ ધૂણા
i. ગિરનાર
ii. બનાસકાંઠા
iii. ભાણવડ
iv. વલસાડ

a-iv, b-iii, c-ii, d-i
a-iv, b-iii, c-i, d-ii
a-i, b-ii, c-iv, d-iii
a-i, b-ii, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
Mના પિતા એ Nના જમાઈ છે. Mની બહેન Qએ Pની પુત્રી છે. P નો N સાથે કયો સંબંધ છે ?

પુત્રી
પુત્રવધુ
નિશ્ચિત કરી ન શકાય
જમાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ બાબત પારજાંબલી (UV) કિરણોત્સર્ગ વોટર પ્યોરીફાયર સિસ્ટમમાં ભાગ ભજવે છે ?

આપેલ પૈકી કોઇ નહી
એ હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓને નિષ્ક્રિય કરી નાશ કરે છે.
આપેલ બંને
તે પાણીમાંથી અનિશ્ચિત દુર્ગંધ દૂર કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP