કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કે. કે. શૈલજાને સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી (CEU)ના પ્રતિષ્ઠિત 'ઓપન સોસાયટી પુરસ્કાર' (2021)થી સન્માનિત કરાયા, તેઓ કયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી તરીકેનું પદ સંભાળ્યું હતું ?

કર્ણાટક
ગોવા
આંધ્ર પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ 2020 ઘોષણા કરવામાં આવી તે અંતર્ગત કયા રાજ્યને ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય તરીકે સ્થાન મળ્યું ?

મધ્ય પ્રદેશ
ગુજરાત
ઉત્તર પ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં વર્લ્ડ બેંકના શૈક્ષણિક સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

વાગેશ્વરી દેસવાલ
આનંદકુમાર
બાબર અલી
રણજીતસિંહ ડીસાલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
પૂર અંગે ડિજિટલ રિપોર્ટિંગ પ્રણાલી ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

અરુણાચલ પ્રદેશ
આસામ
પશ્ચિમ બંગાળ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે SAGE (Senior Care Aging Growth Engine) પહેલ લોન્ચ કરી ?

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP