સામાન્ય વિજ્ઞાન (General Science) "CFC" (Chlorofluorocarbons) ગેસનાં ઉત્પાદન માટે પ્રતિબંધ મૂકવા માટેની માંગ કરવામાં આવેલી હતી, તેનો ઉપયોગ શેમાં કરવામાં આવતો હતો ? ટ્યુબ લાઈટ રેફ્રિજરેટ રાંધણ ગેસ ટેલિવિઝન ટ્યુબ લાઈટ રેફ્રિજરેટ રાંધણ ગેસ ટેલિવિઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રિક સગડી, થર્મોસ, સોલાર વોટર હીટર વગેરેમાં કયા ગ્લાસનો ઉપયોગ થાય છે ? ફોટોક્રોમિક ગ્લાસ ટફન ગ્લાસ ઓપ્ટિકલ ફાઈબર ગ્લાસવુલ ફોટોક્રોમિક ગ્લાસ ટફન ગ્લાસ ઓપ્ટિકલ ફાઈબર ગ્લાસવુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘી માં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે ? સોડિયમ બાયોક્રોમાઈટ સિલ્વર ક્રોમાઈટ પ્રવાહી આયોડિન સોડિયમ બેન્ટોનાઈટ સોડિયમ બાયોક્રોમાઈટ સિલ્વર ક્રોમાઈટ પ્રવાહી આયોડિન સોડિયમ બેન્ટોનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ? રાખ માટી ઓક્સિજન પાણી રાખ માટી ઓક્સિજન પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ખાદ્યપદાર્થો પૈકી પદાર્થમાં સૌથી વધારે લોહતત્વ છે ? કાળા તલ મેંદો ખાંડ સફેદ તલ કાળા તલ મેંદો ખાંડ સફેદ તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેકિંગ સોડા છે ___ સોડિયમ થીઓસલ્ફેટ સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ સોડિયમ થીઓસલ્ફેટ સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP