Revenue Talati Exam Paper (28-02-2016) Change the degree :Ashoka was one of the greatest kings. No other king was so great as Ashoka. Some other kings were as greater as Ashoka. Very few kings were as great as Ashoka. Ashoka was greater than any other king. No other king was so great as Ashoka. Some other kings were as greater as Ashoka. Very few kings were as great as Ashoka. Ashoka was greater than any other king. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર (b) ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ (c) સુલતાન અહેમદશાહે વસાવેલું શહેર- હિંમતનગર (d) વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર (1) પંચમહાલ જિલ્લો(2) સાબરકાંઠા જિલ્લો (3) મોરબી જિલ્લો (4) ગીર સોમનાથ જિલ્લો c-2, a-3, b-1, d-4 d-1, c-4, a-3, b-2 a-3, b-1, d-2, c-4 b-4, d-1, c-2, a-3 c-2, a-3, b-1, d-4 d-1, c-4, a-3, b-2 a-3, b-1, d-2, c-4 b-4, d-1, c-2, a-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) MS Word માં સ્પેલીંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ? F9 F8 F6 F7 F9 F8 F6 F7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 3.5 મીટર ત્રિજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે છે. તો તે કેટલી ઊંચાઈનો ઓટલો બનશે ? 3 મીટર 0.385 મીટર 2.28 મીટર 3.85 મીટર 3 મીટર 0.385 મીટર 2.28 મીટર 3.85 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) કે. ડી. જાધવ (b) અભિનવ બિન્દ્રા (c) કરનામ મલ્લેશ્વરી (d) લિએન્ડર પેસ(1) વેઈટ લિફિટીંગ(2) કુસ્તી (3) ટેનિસ (4) એર રાયફલ શુટિંગ b-4, c-1, d-3, a-2 a-1, b-4, d-3, c-2 d-2, a-4, b-3, c-1 c-1, d-4, a-3, b-2 b-4, c-1, d-3, a-2 a-1, b-4, d-3, c-2 d-2, a-4, b-3, c-1 c-1, d-4, a-3, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) લીપ-વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના ___ છે. 2/7 1/2 0(zero) 1/7 2/7 1/2 0(zero) 1/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP