GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.He could not study as he was poor. (use 'because of') He could not study because of his poverty. He could not study because of he was poor. He could poor because of his study. He could not study because of his poority. He could not study because of his poverty. He could not study because of he was poor. He could poor because of his study. He could not study because of his poority. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5 : 3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ? રૂ।. 4,000 રૂ।. 7,200 રૂ।. 4,200 રૂ।. 4,800 રૂ।. 4,000 રૂ।. 7,200 રૂ।. 4,200 રૂ।. 4,800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Word દસ્તાવેજમાં પેજની લંબાઈ મૉનિટર / સ્ક્રીનની લંબાઈ કરતાં વધારે હોય ત્યારે કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે ? સ્ક્રોલ બાર સ્ટેટસ બાર નૅવિગેશન બાર પ્રોગ્રેસ બાર સ્ક્રોલ બાર સ્ટેટસ બાર નૅવિગેશન બાર પ્રોગ્રેસ બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શબ્દાર્થ (અર્થભેદ) જણાવો. 'ઝલક' પવિત્ર સસ્મિત શોભા લાવણ્ય પવિત્ર સસ્મિત શોભા લાવણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ઓપરેશન પછીના ટાંકા લેવા માટે સૌપ્રથમ વપરાયેલો પોલિમર ડેક્ષ્ટ્રાન બાયોડિગ્રેડેબલ ___ છે. પોલિએમાઈડ પોલિઈથિલિન પોલિવિનાઈલ ક્લોરાઈડ પોલિએસ્ટર પોલિએમાઈડ પોલિઈથિલિન પોલિવિનાઈલ ક્લોરાઈડ પોલિએસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. શારદાકાકી દુઃખી થયા શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકીથી દુઃખી થવાય છે શારદાકાકી દુઃખી થવાયુ શારદાકાકી દુઃખી થશે શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકીથી દુઃખી થવાય છે શારદાકાકી દુઃખી થવાયુ શારદાકાકી દુઃખી થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP