Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District Choose the word with correct spelling. Reccomendation Recommendation Recomendation Reccommendation Reccomendation Recommendation Recomendation Reccommendation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સંયુક્ત વ્યંજનોનો બીજો અર્થ શું છે ? પરિચ્છેદ જોડાક્ષર નિબંધ લિપિસંકેત પરિચ્છેદ જોડાક્ષર નિબંધ લિપિસંકેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District શીતળા રોગની રસી (વેકસીન) ની શોધ કોણે કરી ? જહોન હંટર જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર પીટર જહોન હંટર જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર પીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? રાજ્યપાલ એક પણ નહીં વડાપ્રધાન મુખ્યમંત્રી રાજ્યપાલ એક પણ નહીં વડાપ્રધાન મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક વર્તુળાકાર બાગનો વ્યાસ 140 મીટર છે. બાગને ફરતે 1 મીટર પહોળો રસ્તો બનાવવાનો ખર્ચ 1 ચો.મિટરના રૂ. 21 લેખે કુલ કેટલો ખર્ચ થાય ? 9603 8306 9306 8603 9603 8306 9306 8603 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 1², 2², 3², 4², ....,10² નો મધ્યક ___ થાય. 35.8 35.3 સેમી. 38.3 38.5 35.8 35.3 સેમી. 38.3 38.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP