કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં CIPS એક્સેલન્સ ઈન પ્રોક્યોરમેન્ટ એવોર્ડ્સ 2021 કોણે જીત્યો છે ? મેક ઈન ઈન્ડિયા ઈન્વેસ્ટ ઈન્ડિયા NITI આયોગ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ મેક ઈન ઈન્ડિયા ઈન્વેસ્ટ ઈન્ડિયા NITI આયોગ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day) ક્યારે મનાવાય છે ? 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) દિવ્યાંગજનો દ્વારા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રને સર કરવાનું અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનનું નામ જણાવો. ઓપરેશન હાઈ ફ્રીડમ ઓપરેશન સિયાચીન ઓપરેશન બ્લુ ફ્રીડમ ઓપરેશન મેઘદૂત ઓપરેશન હાઈ ફ્રીડમ ઓપરેશન સિયાચીન ઓપરેશન બ્લુ ફ્રીડમ ઓપરેશન મેઘદૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં SCOના નવમાં સભ્ય તરીકે કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? માલદીવ મ્યાનમાર ફિલિપાઈન્સ ઈરાન માલદીવ મ્યાનમાર ફિલિપાઈન્સ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશના પેમેન્ટ ઈન્ટરફેસ PayNowએ ભારતની યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સાથે જોડાવાની ઘોષણા કરી ? માલદીવ શ્રીલંકા ફ્રાંસ સિંગાપુર માલદીવ શ્રીલંકા ફ્રાંસ સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે સ્થાનિક રૂપે 'કેટલી’ તરીકે જાણીતી ‘કૂપર મહસીર’ને રાજય માછલી તરીકે ઘોષિત કરી ? મેઘાલય સિક્કિમ બિહાર મિઝોરમ મેઘાલય સિક્કિમ બિહાર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP