કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે સિટી ઈનોવેશન એક્સચેન્જ (CiX) પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ એન્ડ રિસર્ચનું ઉદ્દઘાટન કર્યું ? IIT બોમ્બે AIIMS ખડગપુર IIT ખડગપુર IIT મદ્રાસ IIT બોમ્બે AIIMS ખડગપુર IIT ખડગપુર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય રેલવેના કયા ઝોને ટ્રેનોમાં મોબાઈલ ટ્રેન રેડિયો કમ્યુનિકેશન (MTRC) સિસ્ટમ દાખલ કરી છે ? પશ્ચિમ રેલવે મધ્ય રેલવે ઉત્તર પશ્ચિમ રેલવે પૂર્વ રેલવે પશ્ચિમ રેલવે મધ્ય રેલવે ઉત્તર પશ્ચિમ રેલવે પૂર્વ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નીતિ આયોગે વિદ્યાર્થીઓને ક્લાઉડ કોમ્પ્યુટિંગ અંગે પ્રશિક્ષિત કરવા કઈ ટેકનોલોજી કંપની સાથે ભાગીદારી કરી છે ? ગૂગલ HP સેમસંગ એમેઝોન ગૂગલ HP સેમસંગ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (AFC) મહિલા એશિયન કપ 2022ની મેજબાની કયો દેશ કરશે ? અફઘાનિસ્તાન ચીન ભારત બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ચીન ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતને તેલ પુરવઠો પુરો પાડનારો બીજો સૌથી મોટો દેશ કયો બન્યો ? વેનેઝુએલા અમેરિકા ઈરાન કુવૈત વેનેઝુએલા અમેરિકા ઈરાન કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP