Gujarat Police Constable Practice MCQ
ઇન્ડિયન પીનલ કોડ 1860 પ્રમાણે નીચેના પૈકી કઇ બાબત સહ ગુનેગાર સાબીત કરવા માટે મહત્વની છે ?

એક જ વાહનનો ઉપયોગ
એક જ સ્થળે હુમલો
એક સરખો ઇરાદો
એક સરખા હથિયારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ?

કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે.
કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી
કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં
મૃત વ્યકિતની માનહાની થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા ?

કોલહર
જહોન બી. વોટસન
અબ્રાહમ મેસ્લો
હિલગાર્ડ અને એટકિન્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
હડપ્પા સભ્યતાના લોકોએ સર્વ પ્રથમ શું ઉગાડવાની શરૂઆત કરેલ હોવાના પ્રમાણ મળેલ છે?

જવ
બાજરો
રાય
કપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ધાડ્ના ગુન્હામાં કેટલી વ્યક્તિઓ હોય છે ?

ચાર કે તેથી વધુ વ્યક્તિ
પાંચ કે તેથી વધુ વ્યક્તિ
એક પણ નહી
ત્રણ કે તેથી વધુ વ્યક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP