પર્યાવરણ (The environment) પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણના CO2 માંથી કાર્બન અલગ થઈને છોડ તથા વનસ્પતિમાં શોષિત થાય તે કાર્બનને ___ કહેવાય. ગ્રીન કાર્બન ગ્રે કાર્બન બ્લુ કાર્બન બ્લેક કાર્બન ગ્રીન કાર્બન ગ્રે કાર્બન બ્લુ કાર્બન બ્લેક કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પખુ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલ છે ? આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ? કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન નાઈટ્રોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન નાઈટ્રોજન કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વાયુ પ્રદૂષણ નિયંત્રણ કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ? 1986 1992 1972 1981 1986 1992 1972 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) "બલ્યુ બેબી સીન્ડ્રોમ" કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે ? સલ્ફર આર્સેનિક નાઈટ્રેટ ફોસ્ફેટ્સ સલ્ફર આર્સેનિક નાઈટ્રેટ ફોસ્ફેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1985 1974 1970 1980 1985 1974 1970 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP