ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સી.એ.જી. (Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ? 6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? એન. ચંદ્રાબાબુ નાયડુ મુરલી મનહર જોશી ઈ. એમ. એસ. નચીએપ્પન પી. ચિદમ્બરમ એન. ચંદ્રાબાબુ નાયડુ મુરલી મનહર જોશી ઈ. એમ. એસ. નચીએપ્પન પી. ચિદમ્બરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? 43 માં 44 માં 40 માં 42 માં 43 માં 44 માં 40 માં 42 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત ગણતંત્ર ક્યારે બન્યું ? 1947 1949 1950 1946 1947 1949 1950 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા દેશમાં વસતા અપંગ વ્યક્તિઓના પુનર્વસવાટ માટે તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનું નિયમન જાળવવાના ઉદેશ સાથે 'રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એકટ' કયા વર્ષે પસાર કરવામાં આવ્યો ? 1990 1991 1992 1989 1990 1991 1992 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ? આર્ટિકલ – 72 આર્ટિકલ – 74 આર્ટિકલ – 76 આર્ટિકલ – 70 આર્ટિકલ – 72 આર્ટિકલ – 74 આર્ટિકલ – 76 આર્ટિકલ – 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP