Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 3
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો : વખાણી ખીચડી દાંતે વળગે

ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે
વિશ્વાસ ઠગારો સાબિત થાય
સારી ખીચડીનો સ્વાદ બગડવો
જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ગંગા સરોવર’ કયાં જિલ્લામાં આવેલું છે ?

અરવલ્લી
બનાસકાંઠા
સાબરકાંઠા
ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP