Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સમાનાર્થી શબ્દ આપો : CONSEQUENCE Cause Result Manner Order Cause Result Manner Order ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો' – કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે ? રૂપે રૂડી કર્મે ભૂંડી નાના મોટાને દર્શન ખોટા ન બોલ્યામાં નવગુણ ઘર બાળી તીરથ કરવું રૂપે રૂડી કર્મે ભૂંડી નાના મોટાને દર્શન ખોટા ન બોલ્યામાં નવગુણ ઘર બાળી તીરથ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘બકાલું’ એટલે બબૂલ બાવળ શાકભાજી બાવલું બબૂલ બાવળ શાકભાજી બાવલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? પુરી પ્રયાગ દ્વારકા બદ્રીનાથ પુરી પ્રયાગ દ્વારકા બદ્રીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પંખી ઉડીને ઝાડ પર બેઠું – આ વાક્યમાં ‘ઉડીને’ શબ્દ શું છે ? કૃદન્ત નામ સંયોજક સર્વનામ કૃદન્ત નામ સંયોજક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટિગ્રેડ હોય છે ? 37° 38.6° 100° 40° 37° 38.6° 100° 40° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP