કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યો દેશ કોમ્પ્રહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપ (CPTPP)નો સભ્ય બન્યો ? ફ્રાન્સ યુક્રેન બ્રિટન રશિયા ફ્રાન્સ યુક્રેન બ્રિટન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ગ્લોબલ કલાઈમેટ શીર્ષકથી રિપોર્ટ જારી કર્યો ? WMO UNEP UNDP UNICEF WMO UNEP UNDP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચોથી બિઝનેસ 20 (B20) કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? કાનપુર જયપુર હૈદરાબાદ કોહિમા કાનપુર જયપુર હૈદરાબાદ કોહિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા સ્થળે ઓફશોર સિક્યોરિટી એક્સરસાઈઝ ‘પ્રસ્થાન’નું આયોજન કર્યું ? પણજી મુંબઈ વિશાખાપટ્ટનમ કોચીન પણજી મુંબઈ વિશાખાપટ્ટનમ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માણા ગામ ક્યા રાજ્યમાં આવેલું છે ? અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ નાગાલેન્ડ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ નાગાલેન્ડ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં ફાર્મા અને કેમિકલ ઈન્ડસ્ટ્રી માટે લાઈસન્સિંગ અને ઑથોરાઈઝેશન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશથી ઈન્ટેગ્રેટેડ પોર્ટલ લૉન્ચ કર્યું ? નીતિ આયોગ એકપણ નહીં સેન્ટ્રલ બ્યૂરો ઓફ નાર્કોટિક્સ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન નીતિ આયોગ એકપણ નહીં સેન્ટ્રલ બ્યૂરો ઓફ નાર્કોટિક્સ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP