Gujarat Police Constable Practice MCQ Part - 4 બળાત્કારનો ભોગ બનેલની તબીબી તપાસ અંગે Cr. Pc ની કઇ કલમમાં જોગવાઇ છે ? 165 164-A 164 166 165 164-A 164 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મોગલ સામ્રાજ્યમાં “Gate of Makka” તરીકે ક્યું બંદર જાણીતું હતું ? ભરૂચ ખંભાત સુરત કાલીકટ ભરૂચ ખંભાત સુરત કાલીકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય એવીડન્સ એકટની કલમમાં 'સાંભળેલ પુરાવા' અંગેની જોગવાઈ છે ? 60 47 67 57 60 47 67 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રડાર શબ્દ કોના માટે વપરાય છે ? પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સંસદીય સરકારનું સર્વોચ્ચ સ્થળ કયું છે? સંસદ સર્વોચ્ચ અદાલત રાષ્ટ્પતિ નિવાસ લોકસભા સંસદ સર્વોચ્ચ અદાલત રાષ્ટ્પતિ નિવાસ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 લેપટોપ કમ્પ્યૂટર એ ક્યા કમ્પ્યૂટરનો પ્રકાર છે ? સુપર માઈક્રો મેનફ્રેમ મિનિ સુપર માઈક્રો મેનફ્રેમ મિનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP