ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ હેઠળ જો અપૂરતો પુરાવો હોય ત્યારે આરોપીને છોડી મૂકવા બાબતે જોગવાઈ કરવામાં આવે છે ? કલમ 173 કલમ 169 કલમ 131 કલમ 149 કલમ 173 કલમ 169 કલમ 131 કલમ 149 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? ડિસ્ટ્રીક કોર્ટ સુપ્રીમકોર્ટ તાલુકા કોર્ટ હાઇકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ સુપ્રીમકોર્ટ તાલુકા કોર્ટ હાઇકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) જો પોલીસ દ્વારા આરોપીનું અન્વેષણ 24 કલાકમાં પૂરું ન થાય ત્યારે કાર્યની કાર્યવાહી બાબતે CRPC ની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવે છે ? કલમ 178 કલમ 143 કલમ 167 કલમ 133 કલમ 178 કલમ 143 કલમ 167 કલમ 133 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ? કલમ 197 કલમ 167 કલમ 187 કલમ 199 કલમ 197 કલમ 167 કલમ 187 કલમ 199 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ તકરારી મિલકત જપ્તીમાં લઈ તેના માટે રિસીવર આપી શકાય છે ? કલમ 154 કલમ 172 કલમ 146 કલમ 140 કલમ 154 કલમ 172 કલમ 146 કલમ 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખ થી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 6 મહિના 9 મહિના 3 મહિના 12 મહિના 6 મહિના 9 મહિના 3 મહિના 12 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP