ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ ગેરકાયદેસર મંડળી વિખેરવા સશસ્ત્ર દળોનો ઉપયોગ કરી શકાય ? કલમ 130 કલમ 145 કલમ 170 કલમ 117 કલમ 130 કલમ 145 કલમ 170 કલમ 117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ના કયા પ્રકરણમાં ગુનો અટકાવવા માટે પોલીસે પગલાં લેવા બાબતે ચર્ચા કરવામાં આવી છે ? પ્રકરણ 10 પ્રકરણ 11 પ્રકરણ 7 પ્રકરણ 8 પ્રકરણ 10 પ્રકરણ 11 પ્રકરણ 7 પ્રકરણ 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? રોજિંદા વાર્ષિક માસિક પાલીક રોજિંદા વાર્ષિક માસિક પાલીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિઓને સમન્સથી બોલાવી શકે છે ? કલમ 182 કલમ 127 કલમ 142 કલમ 175 કલમ 182 કલમ 127 કલમ 142 કલમ 175 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખ થી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 9 મહિના 3 મહિના 12 મહિના 6 મહિના 9 મહિના 3 મહિના 12 મહિના 6 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ? કલમ 300 કલમ 307 કલમ 311 કલમ 278 કલમ 300 કલમ 307 કલમ 311 કલમ 278 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP