કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરમાં સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય (CSMVS)ને યુકેસ્કોનો એવોર્ડ ઓફ એક્સેલેન્સથી સન્માનિત કરવામાં આવ્યું ? મુંબઈ પુણે નાગપુર થાણે મુંબઈ પુણે નાગપુર થાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ ‘ઈન્વેસ્ટ કર્ણાટક 2022'નું ઉદ્ઘાટન કર્યું હતું ? નવી દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સંગઠને 'સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઈમેટ ઈન 2022' રિપોર્ટ જારી કર્યો ? UNICEF UNDP WMO WHO UNICEF UNDP WMO WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે વ્યાજ મુક્ત બેકિંગ સિસ્ટમ લાગુ કરવાની ઘોષણા કરી ? UAE નેપાળ શ્રીલંકા પાકિસ્તાન UAE નેપાળ શ્રીલંકા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) જાહેર સેવા પ્રસારણ દિવસ (Public Service Broadcasting Day) ક્યારે મનાવાય છે ? 13 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ સ્ટ્રોક દિવસ (World Stroke Day) ક્યારે મનાવાય છે ? 30 ઓક્ટોબર 31 ઓક્ટોબર 29 ઓક્ટોબર 1 નવેમ્બર 30 ઓક્ટોબર 31 ઓક્ટોબર 29 ઓક્ટોબર 1 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP