કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી-ઈન્ડિયા CTRI પોર્ટલ પર આયુર્વેદ ડેટાસેટ' લૉન્ચ કર્યો ? ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આયુષ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આયુષ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયું સ્થળ UNESCOના હિસ્ટોરિક અર્બન લેન્ડસ્કેપ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી પામ્યું ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગ્વાલિયર ઓરછા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગ્વાલિયર ઓરછા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઉપરોક્ત વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને આ એપ્લિકેશન સંરક્ષણ મંત્રાલયે IIT દિલ્હીની મદદથી વિકસિત કરી છે. સંરક્ષણ મંત્રાલયે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ફરિયાદ નિવારણ એપ્લિકેશન લૉન્ચ કરી છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ એપ્લિકેશન સંરક્ષણ મંત્રાલયે IIT દિલ્હીની મદદથી વિકસિત કરી છે. સંરક્ષણ મંત્રાલયે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ફરિયાદ નિવારણ એપ્લિકેશન લૉન્ચ કરી છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વને Global Conservation Assured Tiger Standards (GATS)ની માન્યતા મળેલી છે ? 10 11 5 14 10 11 5 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં માના પટેલ ટોક્યો 2020 ઓલિમ્પિક ક્વોલિફાઈ કરનારી પ્રથમ ભારતીય મહિલા બની, તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્ય પ્રદેશ ગોવા ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગોવા ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP