Gujarat Police Constable Practice MCQ Part - 2 D અને E બંને બહેનો છે. Q એ Pનો પતિ છે. F એ Dનો એકમાત્ર ભાઈ છે. C એ Pના સસરા છે. Dના પિતા Q છે. તો Q નો F સાથે શું સંબંધ હશે ? પુત્રી ભાણેજ પિતા ભત્રીજી પુત્રી ભાણેજ પિતા ભત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સાયનોકોબાલમિન શું છે ? વિટામિન- સી વિટામિન- બી-12 વિટામિન- એ વિટામિન- ડી વિટામિન- સી વિટામિન- બી-12 વિટામિન- એ વિટામિન- ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કયું સાધન પોઈન્ટિંગ ડિવાઈસ તરીકે ઓળખાય છે ? Mouse Plotter Scanner Keyboard Mouse Plotter Scanner Keyboard ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઊનાથી ચોરવાડ સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? લાટ વાકળ કાનમ લીલી નાઘેર લાટ વાકળ કાનમ લીલી નાઘેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હોકી ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે. જો તેમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે, તો તમામની સરેરાશ ઉંમર 20 થાય છે. તો મેનેજરની ઉંમર કેટલી હશે? 40 વર્ષ 31 વર્ષ 42 વર્ષ 21 વર્ષ 40 વર્ષ 31 વર્ષ 42 વર્ષ 21 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મહંમદ બેગડાએ કયું નામ ધારણ કરીને ગુજરાતનું સુલતાન પદ સંભાળ્યું હતું ? નાસુરૂદીન મહંમદશાહ જલાલખાન ફતેહખાન આપેલ પૈકી એક પણ નહીં નાસુરૂદીન મહંમદશાહ જલાલખાન ફતેહખાન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP