સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો ∑d² = 127 અને n = 100 હોય તો r = ___ 0.30 0.26 0.23 0.20 0.30 0.26 0.23 0.20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદના કરારમાં ડાઉન પેમેન્ટ ₹ 1,00,000 અને વ્યાજ સહિત બે હપ્તાની કુલ રકમ ₹ 1,60,000 હોય જેમાં વ્યાજ ₹ 8,60,000 હોય તો મિલકતની રોકડ કિંમત = ___ ₹ 22,00,000 ₹ 22,10,000 ₹ 22,15,000 ₹ 21,80,000 ₹ 22,00,000 ₹ 22,10,000 ₹ 22,15,000 ₹ 21,80,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ પ્રમાણપત્ર અંગે કર્યું વિધાન સાચું છે ? ઓડિટ પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકે છે. ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ઓડિટ પ્રમાણપત્ર ખામી વગરનું હોઈ શકે છે. ઓડિટરે ચકાસેલી બાબતો/હકીકતોનું ખાતરીપૂર્વકનું નિવેદન ઓડિટ પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકે છે. ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ઓડિટ પ્રમાણપત્ર ખામી વગરનું હોઈ શકે છે. ઓડિટરે ચકાસેલી બાબતો/હકીકતોનું ખાતરીપૂર્વકનું નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો r (x, y) = 0.7 હોય તો r (x 0.2, y 0.2) = ___ 0.9 0.5 1 0.7 0.9 0.5 1 0.7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકાણ પર વળતરનો દર = ચોખ્ખો નફો કે જવાબદારીઓ ચાલુ મિલકતો કુલ મિલકતો ચાલુ દેવાં જવાબદારીઓ ચાલુ મિલકતો કુલ મિલકતો ચાલુ દેવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હર્ઝબર્ગનો અભિગમ ___ પર આધારિત છે. આરોગ્યરક્ષણ પરિબળો આપેલ બંને પ્રોત્સાહક પરિબળો આપેલ પૈકી એક પણ નહીં આરોગ્યરક્ષણ પરિબળો આપેલ બંને પ્રોત્સાહક પરિબળો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP