Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ∆ DEF અને ∆ PQR માં સંગીત DEF↔QPR સમરૂપતા છે. જો 2DE = 3PQ, QR = 8 હોય, તો DF = ___. 12 16/3 6 9 12 16/3 6 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સમાંતર શ્રેણી 200, 196, 192,... નું ___ મું પદ 0 થાય. 101 50 40 51 101 50 40 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. સુશ્રુત ભાસ્કરાચાર્ય ચરક વરાહમિહિર સુશ્રુત ભાસ્કરાચાર્ય ચરક વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષનું નામ જણાવો. કુમારપાળ દેસાઈ ચીનુ મોદી સિતાંશુ યશચંદ્ર યોગેશ ગઢવી કુમારપાળ દેસાઈ ચીનુ મોદી સિતાંશુ યશચંદ્ર યોગેશ ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Scarcely had he left ___ the guests arrived. when than then after when than then after ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી'ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1947 1975 1977 1951 1947 1975 1977 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP