કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)ના ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વિક્રમ શર્મા વિક્રમ અગ્રવાલ વિક્રમ દેવદત્ત વિક્રમ ઉપાધ્યાય વિક્રમ શર્મા વિક્રમ અગ્રવાલ વિક્રમ દેવદત્ત વિક્રમ ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સામાજિક અને ભાવનાત્મક શિક્ષણને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોમાં ‘સહર્ષ’ નામનો વિશેષ શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો ? અરુણાચલ પ્રદેશ ઓડિશા છત્તીસગઢ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ ઓડિશા છત્તીસગઢ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સ્થાનિક રીતે સદાંગમન તરીકે જાણીતી બતકની દુર્લભ પ્રજાતિ ગ્રેટર સ્કૂપ 94 વર્ષ બાદ ક્યા રાજ્યના વિષ્ણુપુર જિલ્લામાં સ્થિત લોટક સરોવરમાં જોવા મળી ? મણિપુર મેઘાલય મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મણિપુર મેઘાલય મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત પઢો પરદેશ યોજના બંધ કરવામાં આવી ? લઘુમતી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય શિક્ષણ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ‘નમસ્તે વર્લ્ડ’ રમકડાની બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી ? હૈદરાબાદ નોઈડા વારાણસી બિકાનેર હૈદરાબાદ નોઈડા વારાણસી બિકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વ બ્રેઈલ દિવસ (World braille Day) ક્યારે મનાવાય છે ? 5 જાન્યુઆરી 9 જાન્યુઆરી 8 જાન્યુઆરી 4 જાન્યુઆરી 5 જાન્યુઆરી 9 જાન્યુઆરી 8 જાન્યુઆરી 4 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP