કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ સંચાલન અધિનિયમ (Disaster Management Act) કયા વર્ષથી અમલમાં મૂકાયો ? 2004 2007 2006 2005 2004 2007 2006 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? ચો.મી અંશ મી.મી રીકરર સ્કેલ ચો.મી અંશ મી.મી રીકરર સ્કેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) એ કઈ શાળામાં થયેલી આગની સૌથી મોટી ત્રાસદી હતી કે જેના પછી શાળાઓને આગની સામે સુરક્ષિત રાખવા ઓથોરિટી સક્રિય થઈ હતી ? 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી 2001 નો ગુજરાતનો ભૂકંપ 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી 2001 નો ગુજરાતનો ભૂકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) જોખમ એટલે શું ? એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે. આપેલ પૈકી કોઈ નહીં એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે. કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે. એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે. આપેલ પૈકી કોઈ નહીં એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે. કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) કયા રાજ્યમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો ? ગુજરાત ઓરિસ્સા મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત ઓરિસ્સા મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આમાંથી કયો વિકલ્પ જોખમને સાચી રીતે વ્યાખ્યાયિત કરે છે ? જોખમ =સંકટ* ક્ષમતા / ભેઘતા જોખમ = સંકટ × ભેઘતા / ક્ષમતા જોખમ = આપત્તિ / ભેઘતા* ક્ષમતા જોખમ = આપત્તિ* ક્ષમતા × ભેઘતા જોખમ =સંકટ* ક્ષમતા / ભેઘતા જોખમ = સંકટ × ભેઘતા / ક્ષમતા જોખમ = આપત્તિ / ભેઘતા* ક્ષમતા જોખમ = આપત્તિ* ક્ષમતા × ભેઘતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP