Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District DNA ને આમાંથી કોની સાથે સંબંધ છે ? દેશ પરંપરા ધર્મ વંશ દેશ પરંપરા ધર્મ વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ? મરી જવાની મજા યુગયુગ હથેળી પર બાદબાકી પૃથ્વીવલ્લભ મરી જવાની મજા યુગયુગ હથેળી પર બાદબાકી પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District સમાનાર્થી શબ્દ આપો - AID Supervision Assistance Disease Co-operation Supervision Assistance Disease Co-operation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District હમણા હીપેટાઇટીસ - બી નાબુદી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુંક થઇ ? વિઘાબાલન અમિતાભ બચ્ચન આમિરખાન શાહરૂખખાન વિઘાબાલન અમિતાભ બચ્ચન આમિરખાન શાહરૂખખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District યુનિસેફનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? રોમ ન્યુયોર્ક મોસ્કો જીનીવા રોમ ન્યુયોર્ક મોસ્કો જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 12, 32, 72, 152 ___? 312 300 308 318 312 300 308 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP