કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યું રાજ્ય અજાણ્યા મૃતદેહોની ઓળખ માટે DNA ડેટાબેજ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું ? મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ અરૂણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ અરૂણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હ્યુમન વાઈલ્ડલાઈફ કોનફ્લિક્ટ એન્ડ કોએકિઝસ્ટન્સની યજમાની ક્યો દેશ કરી રહ્યો છે ? જર્મની રશિયા અમેરિકા UK જર્મની રશિયા અમેરિકા UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકસાવવા માટે કઈ રાજ્ય સરકાર ‘તેજસ્વી પ્રોગ્રામ’ શરૂ કરી રહી છે ? તેલંગાણા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બહુરાષ્ટ્રીય ઓરિયન વૉરગેમ (Orian Wargame)નું આયોજન ક્યા દેશ દ્વારા કરાશે ? ફ્રાન્સ અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશમાં રેબિટ હેમરેજિક રોગ ફેલાયો છે ? ઈંગ્લેન્ડ નોર્વે ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ ઈંગ્લેન્ડ નોર્વે ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારીને વર્ષ 2022નો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો. ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારી જાણીતા સમાજ સુધારક છે. એક પણ નહીં આપેલ બંને ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારીને વર્ષ 2022નો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો. ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારી જાણીતા સમાજ સુધારક છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP