બાયોલોજી (Biology) DNA ની એક શૃંખલા પરના ન્યુક્લિઓટાઈડનો ક્રમ ACGGTTAA હોય, તો તેની સામેની શૃંખલાનો ક્રમ જણાવો. TACCGGTT GTAACCTT CATTGGCC TGCCAATT TACCGGTT GTAACCTT CATTGGCC TGCCAATT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એમ્ફિઓક્સસનો સમાવેશ શામાં થાય છે? પૃષ્ઠવંશી શીર્ષમેરુદંડી પુચ્છમેરુદંડી અમેરુદંડી પૃષ્ઠવંશી શીર્ષમેરુદંડી પુચ્છમેરુદંડી અમેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર કઈ રચના છે ? કોષકેન્દ્ર રંગસૂત્રો તારાકેન્દ્ર ગોલ્ગીકાય કોષકેન્દ્ર રંગસૂત્રો તારાકેન્દ્ર ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક ઍસિડનો ત્યાગ કરે છે ? સાપ કાચબો આપેલ તમામ કેમેલિયોન સાપ કાચબો આપેલ તમામ કેમેલિયોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્લવકો પાણીની સપાટી પર મુક્ત રીતે તરી શકે છે કારણ કે, પાણીની સ્નિગ્ધતા પાણીની ઉષ્ણતા પાણીની દ્રાવકતા પાણીની ધ્રુવીયતા પાણીની સ્નિગ્ધતા પાણીની ઉષ્ણતા પાણીની દ્રાવકતા પાણીની ધ્રુવીયતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી વિપુલ જીવંત વનસ્પતિઓનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે ? દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા આપેલ તમામ અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા વનસ્પતિ રસાયણ, કોષવિદ્યા દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા આપેલ તમામ અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા વનસ્પતિ રસાયણ, કોષવિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP