Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Don’t enter the room ___ it is cleaned. if until and because if until and because ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અખબાર' શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે ? હિન્દી અરબી ઉર્દૂ સંસ્કૃત હિન્દી અરબી ઉર્દૂ સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-R, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-R, 2-S, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-R, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-R, 2-S, 3-P, 4-Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ½ ના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે ? 2 4 ½ ¼ 2 4 ½ ¼ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) અમરતકાકી - કઈ કૃતિનું પાત્ર છે ? શરણાઈના સૂર જનમટીપ લોહીની સગાઈ જુમો ભિસ્તી શરણાઈના સૂર જનમટીપ લોહીની સગાઈ જુમો ભિસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉઘાન અને અભ્યારણ્ય જે ઉતરાખંડમાં આવેલું છે, તેનું નામ શું ? ગંગોત્રી નંદાદેવી ગોવિંદ જીમ કોબેંટ ગંગોત્રી નંદાદેવી ગોવિંદ જીમ કોબેંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP