કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) DRDO દ્વારા વિકસિત NETRA સોફ્ટવેરમાં NETRAનું પૂરું નામ જણાવો. નેશનલ ટ્રેડ એનાલિસિસ નેટવર્ક ટ્રાફિક એનાલિસિસ નેશનલ ટ્રેડ અલ્ગોરિધમ નેશનલ ટેરિફ અલ્ગોરિધમ નેશનલ ટ્રેડ એનાલિસિસ નેટવર્ક ટ્રાફિક એનાલિસિસ નેશનલ ટ્રેડ અલ્ગોરિધમ નેશનલ ટેરિફ અલ્ગોરિધમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરવામાં આવી? ડૉ. રતન લાલ ડૉ. શંકુતલા થિલસ્ટેડ ડૉ. સિમોન ગ્રુટ ડૉ. લોરેન્સ ડેવિડ ડૉ. રતન લાલ ડૉ. શંકુતલા થિલસ્ટેડ ડૉ. સિમોન ગ્રુટ ડૉ. લોરેન્સ ડેવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તેની દેખરેખ રાખવા માટે મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના શરૂ કરી છે? રાજસ્થાન ગુજરાત ઉત્તરાખંડ દિલ્હી રાજસ્થાન ગુજરાત ઉત્તરાખંડ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની પ્રથમ 2 નેનોમીટર ચિપ ટેકનોલોજી વિકસાવી છે ? google માઈક્રોસોફ્ટ IBM facebook google માઈક્રોસોફ્ટ IBM facebook ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ રાજય સરકારે સ્કૂલની શિક્ષા માટે 8.6 લાખ ટેબલેટ વિધાર્થીઓને મુફ્ત આપવાની જાહેરાત કરી છે ? હરિયાણા રાજસ્થાન ઓડીસા તામિલનાડું હરિયાણા રાજસ્થાન ઓડીસા તામિલનાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઓપરેશન સમુદ્ર સેતુ-IIના ભાગરૂપે કયું જહાજ ઓક્સિજન અને મેડિકલ પુરવઠા માટે કુવૈતના પોર્ટ શુવાખ પર પહોંચ્યું ? INS કોલકાતા INS જલશ્વ INS તલવાર INS સહ્યાદ્રી INS કોલકાતા INS જલશ્વ INS તલવાર INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP