GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેના પૈકી કોણ DTP પેકેજ છે ? Excel SPSS Word PageMaker Excel SPSS Word PageMaker ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "છકડો જકાતનાકે જ ઊભો રહી જાય.’’ આ વાક્યમાં ‘નિપાત’ શોધો. છકડો રહી જાય જ છકડો રહી જાય જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ? મલ્લિકા સારાભાઈ મૃણાલિની સારાભાઈ ઈલાબેન ભટ્ટ મૃદુલા સારાભાઈ મલ્લિકા સારાભાઈ મૃણાલિની સારાભાઈ ઈલાબેન ભટ્ટ મૃદુલા સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘મરીન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર' ક્યાં વિકસાવવામાં આવશે ? શિયાળ બેટ દ્વારકા ITI પિરોટન ટાપુ પીપાવાવ પોર્ટ શિયાળ બેટ દ્વારકા ITI પિરોટન ટાપુ પીપાવાવ પોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC માં એડવાન્સ બુકીંગ કરાવ્યું હોય અને જો તે કેન્સલ કરાવવું હોય તો 6-60 દિવસ વચ્ચે કેન્સલેશન ચાર્જ મૂળ ભાડાના કેટલા ટકા લાગશે ? 15% 20% 25% 5% 15% 20% 25% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક રકમનાં 5% સાદા વ્યાજના પાંચમાં વર્ષ અને છઠ્ઠા વર્ષના વ્યાજમાં રૂ. 42 નો તફાવત છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ? 7600 રૂ. 12000 રૂ. 840 રૂ. 8400 રૂ. 7600 રૂ. 12000 રૂ. 840 રૂ. 8400 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP