કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં e-KUMBH (નોલેજ અનલીશ્ડ ઈન મલ્ટીપલ ભારતીય લેંગ્વેજીસ) પોર્ટલ લૉન્ચ કર્યું ? હૈદરાબાદ (તેલંગાણા) મુંબઈ (મહારાષ્ટ્ર) ભુવનેશ્વર (ઓડિશા) બેંગલુરુ (કર્ણાટક) હૈદરાબાદ (તેલંગાણા) મુંબઈ (મહારાષ્ટ્ર) ભુવનેશ્વર (ઓડિશા) બેંગલુરુ (કર્ણાટક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં એક્વાકનેક્ટ ISO 27001 સર્ટિફિકેટ પ્રાપ્ત કરનારું પ્રથમ ભારતીય મત્સ્ય પાલન સ્ટાર્ટઅપ બન્યું છે તે ક્યા શહેરમાં સ્થિત છે ? મુંબઈ ચેન્નાઈ કોચીન હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ કોચીન હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યો એશિયન દેશ 2023 IBA મહિલા વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપની મેજબાની માટે પસંદગી પામ્યો ? ભારત ચીન નેપાળ બાંગ્લાદેશ ભારત ચીન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ શૌચાલય દિવસ (World Toilet Day) ક્યારે મનાવાય છે ? 19 નવેમ્બર 17 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 17 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ક્યા વર્ષ સુધીમાં તમામ રાજ્યોમાં પોતાની શાખાઓ ખોલશે ? 2023 2025 2024 2029 2023 2025 2024 2029 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 અધ્યક્ષતા માટે લોગો, થીમ અને વેબસાઈટનો શુભારંભ કર્યો. ભારતની G20 અધ્યક્ષતાની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 અધ્યક્ષતા માટે લોગો, થીમ અને વેબસાઈટનો શુભારંભ કર્યો. ભારતની G20 અધ્યક્ષતાની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP