કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ બેંકને એગ્નિ કોમોડિટી ટ્રેડિંગની સુવિધા માટે e-NAM સાથે એકીકૃત કરવામાં આવી ? ICICI HDFC AXIS BOB ICICI HDFC AXIS BOB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યએ ‘ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન અને સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય' નું ઉદ્ઘાટન કર્યું છે ? ઝારખંડ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2021 સૂચકાંકમાં કયું રાજય ટોચના સ્થાને છે ? પંજાબ હરિયાણા ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરના પ્રથમ વૈશ્વિક ઈનોવેશન શિખર સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ? નરેન્દ્ર મોદી મનસુખ માંડવીયા વેન્કૈયા નાયડુ રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી મનસુખ માંડવીયા વેન્કૈયા નાયડુ રામનાથ કોવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ફોર્બ્સની વિશ્વના એમ્પલોયર રેન્કિંગ 2021મા ભારતમાં ક્યા કંપની ટોચના સ્થાને છે ? અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. ઈન્ફોસિસ વિપ્રો અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. ઈન્ફોસિસ વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા પોલીસ સ્ટેશનને ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરાયું છે ? કાંગલુ પોલીસ સ્ટેશન, હિમાચલ પ્રદેશ વાલપોઈ પોલીસ સ્ટેશન, ગોવા સદર બજાર પોલીસ સ્ટેશન, દિલ્હી સાંગલી પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર કાંગલુ પોલીસ સ્ટેશન, હિમાચલ પ્રદેશ વાલપોઈ પોલીસ સ્ટેશન, ગોવા સદર બજાર પોલીસ સ્ટેશન, દિલ્હી સાંગલી પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP