કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ફાઈઝર-બાયો એનટેકની COVID-19 વેક્સિનને આપાતકાલીન મંજૂરી આપનારો પ્રથમ દેશ કયો બન્યો ?

અમેરિકા
બ્રિટન
ભારત
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતીય નૌસેના દિવસ (4 ડિસેમ્બર)ના અવસરે ભારતે કયા દેશ સાથે PASSEX યુદ્ધાભ્યાસ યોજ્યો હતો ?

ઓસ્ટ્રેલિયા
અમેરિકા
રશિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP