કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને સ્માર્ટ બેન્કિંગ માટે EASEની કેટલામી આવૃત્તિ લોન્ચ કરી છે ? 4.0 (ચોથી) 2.0 (બીજી) 3.0 (ત્રીજી) 5.0 (પાંચમી) 4.0 (ચોથી) 2.0 (બીજી) 3.0 (ત્રીજી) 5.0 (પાંચમી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સામુદાયિક વન સંસાધન અધિકારને માન્યતા આપનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ ત્રિપુરા પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અને બેહરીન વચ્ચે આયોજિત દ્વિતીય સમુદ્રી અભ્યાસમાં ક્યા ભારતીય નૌસેના જહાજે ભાગ લીધો હતો ? INS કોચી INS વિરાટ INS તલવાર INS શિવાલિક INS કોચી INS વિરાટ INS તલવાર INS શિવાલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ કાબુલમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે ક્યું અભિયાન શરૂ કર્યું ? ઓપરેશન સાગર પાર ઓપરેશન માં ભારતી ઓપરેશન વંદે ભારત ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન સાગર પાર ઓપરેશન માં ભારતી ઓપરેશન વંદે ભારત ઓપરેશન દેવી શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વ સ્તનપાન સપ્તાહની ક્યારે ઊજવણી કરવામાં આવે છે ? 4 થી 10 ઓગસ્ટ દરમિયાન 1 થી 7 ઓગસ્ટ દરમિયાન 2 થી 8 ઓગસ્ટ દરમિયાન 3 થી 9 ઓગસ્ટ દરમિયાન 4 થી 10 ઓગસ્ટ દરમિયાન 1 થી 7 ઓગસ્ટ દરમિયાન 2 થી 8 ઓગસ્ટ દરમિયાન 3 થી 9 ઓગસ્ટ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જની કેટલામી આવૃત્તિ લૉન્ચ કરવામાં આવી ? સાતમી પાંચમી છઠ્ઠી ચોથી સાતમી પાંચમી છઠ્ઠી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP