કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI)વિશે ખોટું વિધાન જણાવો ?

ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે.
ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે.
તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે.
તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

APECનું મુખ્યમથક : સિંગાપોર
ભારત APECનું કાયમી સભ્ય છે.
APEC સમિટ 2020 માં 1994ના બોગોર લક્ષ્યોને પોસ્ટ 2020 વિઝન સાથે બદલવામાં આવ્યા હતા.
ભારત APECનું નિરીક્ષક સભ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 'સહકાર પ્રજ્ઞા' કાર્યક્રમ શરૂ કર્યો હતો.
NCDC એ વૈધાનિક સંસ્થા છે.
રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમનો પૈતૃક વિભાગ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે.
LINAC એ NCDC અંતર્ગત કાર્યરત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતની પ્રથમ લિથિયમ રિફાઈનરી કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
આંધ્ર પ્રદેશ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વેસેલ કર્ણકલતા બરુઆ ક્યાથી કમિશન કરવામાં આવી ?

કોલકત્તા
વિશાખાપટનમ
કોચી
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP