કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) EU-ઈન્ડિયા એવિએશન સમિટની મેજબાની ક્યા દેશે કરી ? ફિનલેન્ડ ફ્રાન્સ ઈંગ્લેન્ડ ભારત ફિનલેન્ડ ફ્રાન્સ ઈંગ્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) રાષ્ટ્રીય સમુદ્ર દિવસ (National Maritime Day) ક્યારે મનાવાય છે ? 8 એપ્રિલ 5 એપ્રિલ 6 એપ્રિલ 7 એપ્રિલ 8 એપ્રિલ 5 એપ્રિલ 6 એપ્રિલ 7 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) IIT મદ્રાસ ક્યા દેશમાં પોતાનું પ્રથમ ઈન્ટરનેશનલ કેમ્પસ સ્થાપશે ? કતાર ઈજિપ્ત UAE તાંજાનિયા કતાર ઈજિપ્ત UAE તાંજાનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ 30 સેકન્ડમાં દૂધમાં ભેળસેળ શોધી શકે તેવું 3D પેપર બેઝડ પોર્ટેબલ ડિવાઈસ વિકસાવ્યું ? IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ IIT પટના IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ IIT પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ને નવરત્ન કંપનીનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે, RVNLનું વડુમથક ક્યા આવેલું છે ? બેંગલુરુ પુણે નવી દિલ્હી લખનઉ બેંગલુરુ પુણે નવી દિલ્હી લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 5મી ઈન્ટરનેશનલ કૉન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન ક્યા કરાયું હતું ? ભોપાલ ઈન્દોર જયપુર નવી દિલ્હી ભોપાલ ઈન્દોર જયપુર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP