કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં EV યાત્રા મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ વીમેન બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાયું હતું ? નાગપુર નવી દિલ્હી ભોપાલ બેંગલુર નાગપુર નવી દિલ્હી ભોપાલ બેંગલુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ગ્લોબલ વેજ રિપોર્ટ 2022-2023 જારી કર્યો ? WMO UNDP UNICEF ILO WMO UNDP UNICEF ILO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં પ્રથમ G20 શેરપા બેઠકનું આયોજન ક્યા શહેરમાં કરાશે ? ઉદયપુર કેવડિયા ગાંધીનગર મુંબઈ ઉદયપુર કેવડિયા ગાંધીનગર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1 ડિસેમ્બર, 1965 1 ડિસેમ્બર, 1973 1 ડિસેમ્બર, 1962 1 ડિસેમ્બર, 1951 1 ડિસેમ્બર, 1965 1 ડિસેમ્બર, 1973 1 ડિસેમ્બર, 1962 1 ડિસેમ્બર, 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય ગણિત દિવસ (National Mathematics Day) ક્યારે મનાવાય છે ? 19 ડિસેમ્બર 22 ડિસેમ્બર 20 ડિસેમ્બર 21 ડિસેમ્બર 19 ડિસેમ્બર 22 ડિસેમ્બર 20 ડિસેમ્બર 21 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP