GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ એક્સ સીટુ સર્વેક્ષણ પદ્ધતિ (Ex Situ Conservation)નો પ્રકાર નથી ?

બીજ છત (Seed Vault )
રાષ્ટ્રીય ઉદ્યાનો
આપેલ પૈકી કોઈ નહીં
વનસ્પતિ ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મહિલા શક્તિ કેન્દ્રો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ કેન્દ્રોની પ્રથમ વખત ઘોષણા 2017-18 ના અંદાજપત્રના ભાષણ દરમ્યાન થઈ હતી.
ii. મહિલા સહિત કેન્દ્ર યોજના ગ્રામીણ મહિલાઓને તાલીમ અને ક્ષમતા નિર્માણનો લાભ લેવા માટે સરકાર સુધી પહોંચવા માટેના આંતરફલક પૂરું પાડવાની કલ્પના છે.
iii. મહિલા શક્તિ કેન્દ્ર હેઠળની પ્રવૃતિઓનું અમલીકરણ ગ્રામ પંચાયત સ્તરે થશે અને બ્લોક/તાલુકા કેન્દ્રો મારફતે સગવડ પૂરી પાડવામાં આવશે.

i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં નીચેના પૈકી કયું તત્વ આવશ્યક છે ?

કોબાલ્ટ
આપેલ પૈકી એક પણ નહીં
ઝીક્રોનીયમ
નીકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ પર્વતમાળા ભારતને એશિયાથી અલગ કરતી હારમાળાઓ પૈકીની નથી ?

હિમાલય
આપેલ પૈકી એક પણ નહીં
હિંદુકુશ પર્વત
કારાકોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પશ્ચિમ ભારતમાં થરના રણના અસ્તિત્વના સંભવિત કારણો ___ છે.

આ ક્ષેત્રમાં ભૂગર્ભ જળના કોઈ સ્ત્રોત નથી.
થરની પૂર્વ દિશામાં કાંપના મેદાનો અસ્તિત્વમાં છે.
તે દક્ષીણ પશ્ચિમ ચોમાસાની બંગાળની ખાડી શાખાના વર્ષાછાયાના પ્રદેશમાં આવેલું છે.
તે કર્કવૃત્તની નજીકમાં સ્થિત છે કે જે મહત્તમ સૌર કિરણો પ્રાપ્ત કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં કયા પ્રકારના વન જોવા મળે છે ?

પહાડી (montane) સમશીતોષ્ણ કટિબંધીય વન
ભેજવાળા ઉષ્ણકટિબંધીય વન
આલ્પાઈન વન
સૂકા ઉષ્ણકટિબંધીય વન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP