GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય EXIM બેંકના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

મૂડીગત માલની નિકાસના સંદર્ભમાં ખાસ ધ્યાન આપે છે.
આયાત અને નિકાસને ઉત્તેજન આપે છે.
ખરીદનારની શાખ વધારે છે.
EXIM બેંકની સ્થાપના 1લી જાન્યુઆરી, 1972 ના રોજ થઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિઅસરનો ખ્યાલ એ મૂળભૂત હિસાબી ખ્યાલ છે. નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો દ્વિ-અસરના ખ્યાલના અર્થને રજૂ કરે છે ?
(I) દરેક લેનાર, આપનાર પણ છે અને દરેક આપનાર, લેનાર પણ છે.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિનો સિદ્ધાંત છે.
(III) પાકાં સરવૈયાનું સમીકરણ અથવા હિસાબી સમીકરણ છે.

માત્ર I અને II
I, II અને III
માત્ર I
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેનામાંથી કયું આંતરિક જાહેર દેવાંનાં બોજનો માપદંડ નથી ?

ઋણ સેવા - બચત ગુણોત્તર
વ્યાજ ખર્ચ - આવક ગુણોત્તર
આવક - દેવાંનો ગુણોત્તર
વ્યાજ ખર્ચ - નફા ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
‘‘ઉત્કલ્પના એ માનવે શોધેલું સૌથી શક્તિશાળી સાધન છે, જેના દ્વારા નવું જ્ઞાન સંપાદિત કરી શકાય છે." પરિકલ્પનાની ઉપરની વ્યાખ્યા ___ એ આપી છે.

વુડવર્થે
પી. વી. યંગે
એફ. એન. કર્લિગરે
કાર્લ પિયર્સને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
CGST Act, 2017 ની કલમ 7(1) મુજબ, નીચેના પૈકી કયું ‘સપ્લાય’ (પૂરો પાડેલ)માં સમાવિષ્ટ નથી ?

તમામ પ્રકારના પુરા પાડવામાં આવેલ માલ અથવા સેવા અથવા બંને
શિડ્યુલ 1 માં નિર્દિષ્ટ પ્રવૃત્તિઓ અથવા અવેજ સિવાય આપવામાં આવેલ સંમતિઓ.
શિડ્યુલ 1 માં દર્શાવેલ પ્રવૃત્તિઓ કે જેમાં માલ પૂરો પાડવો અથવા સેવા પૂરી પાડવી જેવી પ્રવૃત્તિઓ.
અવેજના બદલામાં આયાત કરવામાં આવતી સેવા, કે જે ધંધાની સગવડતા કે કૉર્સમાં ન આવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો / ક્યાં ઑડિટનો ફાયદો / ફાયદાઓ છે ?
(I) તે એન્ટરપ્રાઈઝના હિસ્સેદારોના હિતનું રક્ષણ કરે છે.
(II) તે કર્મચારીઓની નૈતિક તપાસ છે કે જે ઉચાપત કરતા રોકે છે.
(III) તે કર્મચારીઓમાં આતંક ઉત્પન્ન કરવાનું સાધન છે.

માત્ર (III)
માત્ર (I) અને (II)
માત્ર (I)
માત્ર (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP