કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં EY એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ 2021 કોણે જીત્યો ?

સુનીલ વાચાની
સાહિલ બરૂઆ
ફાલ્ગુની નાયર
શિવ કિશન અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ભારતની મહાન દિવાલ (Great wall of India) અને વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ ક્યા રાજ્યમાં આવેલી છે ?

મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
રાજસ્થાન
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા શહેરે ગ્લોબલ કોલાબોરેશન એડવાન્સડ વેક્સિનોલોજી ટ્રેઇનિંગ બેઠકની મેજબાની કરી ?

ન્યૂયોર્ક
લંડન
જીનીવા
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
RAMP કાર્યક્રમનું પૂરું નામ જણાવો.

રેપિડ એન્ડ એક્સેસિબલ MSME પ્રોગ્રામ
રાઇઝિંગ એન્ડ એક્સલરેટિંગ MSME પરફોર્મન્સ
રાઈઝિંગ એન્ડ એક્સલોટિંગ MSME પ્રોગ્રામ
રેટિંગ એન્ડ એક્સેસિંગ MSME પરફોર્મન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
દેશમાં સૌથી ઓછા બેરોજગારી દરવાળા રાજ્યોમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

ઉત્તર પ્રદેશ
હરિયાણા
છત્તીસગઢ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP