કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કયું મંત્રાલય FAME (Faster Adoption and Manufacturing of Electric Vehicles) યોજના લાગુ કરે છે ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્રીય બજેટ 2023-24માં FAME-2 યોજના અંતર્ગત નાણાં ભંડોળની ફાળવણી 2 ગણી કરવામાં આવી. આપેલ તમામ FAME યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. FAMEનું પૂરું નામ Faster Adoption and Manufacturing of Electric Vehicles છે. કેન્દ્રીય બજેટ 2023-24માં FAME-2 યોજના અંતર્ગત નાણાં ભંડોળની ફાળવણી 2 ગણી કરવામાં આવી. આપેલ તમામ FAME યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. FAMEનું પૂરું નામ Faster Adoption and Manufacturing of Electric Vehicles છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સેફર ઈન્ટરનેટ દિવસ (SID) ક્યારે મનાવાય છે ? ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના બીજા મંગળવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના મંગળવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના બીજા મંગળવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના મંગળવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે સર્વેલન્સ સિસ્ટમ Coal Mine Surveillance and Management System લૉન્ચ કરી છે. આપેલ બંને એક પણ નહીં ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે ખનન પ્રહરી એપ લૉન્ચ કરી. ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે સર્વેલન્સ સિસ્ટમ Coal Mine Surveillance and Management System લૉન્ચ કરી છે. આપેલ બંને એક પણ નહીં ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે ખનન પ્રહરી એપ લૉન્ચ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાંથી ભારતનો સૌથી મોટો લિથિયમનો ભંડાર મળી આવ્યો ? સિક્કિમ જમ્મુ-કાશ્મીર મહારાષ્ટ્ર રાજસ્થાન સિક્કિમ જમ્મુ-કાશ્મીર મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ક્યા રાજ્યમાં બાગાયતને પ્રોત્સાહન આપવા માટે 130 મિલિયન ડોલરની લોનની મંજૂરી આપી ? ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP