કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશમાં FIFA વર્લ્ડ કપ 2022ની શરૂઆત થઈ ? ઈંગ્લેન્ડ અમેરિકા કતાર આર્જેન્ટિના ઈંગ્લેન્ડ અમેરિકા કતાર આર્જેન્ટિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ કંપનીએ પુરનું પુર્વાનુમાન લગાવવા માટેનું પ્લેટફોર્મ FloodHub લૉન્ચ કર્યું ? IBM ગૂગલ મેટા માઈક્રોસોફ્ટ IBM ગૂગલ મેટા માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મ્યુનિસિપલ બોન્ડ જારી કરનારું બીજું શહેર ક્યું બન્યું ? રાજકોટ ભાવનગર વડોદરા સુરત રાજકોટ ભાવનગર વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્ય સાથે સંબંધિત બાલીયાત્રા ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી ? બિહાર તેલંગાણા ઓડિશા છત્તીસગઢ બિહાર તેલંગાણા ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 17 નવેમ્બર 19 નવેમ્બર 16 નવેમ્બર 18 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 16 નવેમ્બર 18 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. આપેલ તમામ IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP