GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank : Coming out or resulting from a natural tendency is called ___ Restriction Spontaneous Co-operation Income Restriction Spontaneous Co-operation Income ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 રિકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત કયા સિદ્ધાંત પર આધારિત છે ? શ્રમ મૂલ્યનો સિદ્ધાંત સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો સિદ્ધાંત સામાન્ય સમતુલાનો સિદ્ધાંત વ્યાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત શ્રમ મૂલ્યનો સિદ્ધાંત સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો સિદ્ધાંત સામાન્ય સમતુલાનો સિદ્ધાંત વ્યાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે. 16 30 12 20 16 30 12 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તે રમતમાં અવ્વલ આવે છે. કતૃવાચક આકારવાચક સંખ્યાવાચક સાર્વનામિક કતૃવાચક આકારવાચક સંખ્યાવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જ્યારે વેચનાર કિંમતમાં હેરફેર કરે છે, ત્યારે તે ___ તરીકે ઓળખાય છે. અયોગ્ય વેપાર પદ્ધતિઓ પ્રતિબંધિત વેપાર પદ્ધતિઓ આપેલ પૈકી એક પણ નહીં ચેતવણી આપનાર (કેવિએટ એમ્પ્ટર) અયોગ્ય વેપાર પદ્ધતિઓ પ્રતિબંધિત વેપાર પદ્ધતિઓ આપેલ પૈકી એક પણ નહીં ચેતવણી આપનાર (કેવિએટ એમ્પ્ટર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Gmail વિન્ડોમાં વિવિધ પ્રકારની ફાઈલને એટેચ કરવા માટે કયા ચિત્રવાળું આઈકોન જોવા મળે છે ? પેપર સ્ટોન પેપર જોઈન્ટર પેપર ક્લિપ પેપર સ્ટીક પેપર સ્ટોન પેપર જોઈન્ટર પેપર ક્લિપ પેપર સ્ટીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP