GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
બાઈ બાઈ ચાળણી

પોતાની જવાબદારી બીજાને શિરે ઢોળી દેવી
જુદાં જુદાં બહાનાં બતાવવાં
જે કંઈ બચ્યું તે જ લાભવાળું
અઢળક ખર્ચ કરવો ને કરસકરનો દેખાવ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ ક્યા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ - 316
અનુચ્છેદ - 318
અનુચ્છેદ - 317
અનુચ્છેદ - 315

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કેટલી રકમની લોન આપવામાં આવે છે ?

રૂા. 20.00 લાખ
રૂા. 15.00 લાખ
રૂા. 25.00 લાખ
રૂા. 10.00 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP