GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ફુગાવા દરમ્યાન નાણાંના મૂલ્યમાં શું ફેરફાર થાય છે ?

શૂન્ય થાય છે
વધારો થાય છે
સ્થિર રહે છે
ઘટાડો થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કર માળખામાં સુધારા માટે કઈ કમિટીની રચના થઈ હતી ?

ચેલૈયા કમિટી
કેલકર કમિટી
ગેડજીલ કમિટી
નરસિંહમ કમિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP