કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ ખાદ્ય તેલોમાં ટ્રાન્સ ફેટી એસિડનું માન્ય સ્તર કેટલું રાખવા નિર્દેશ કર્યો ? 5% 4% 6% 3% 5% 4% 6% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં બાહ્ય અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગ માટે ભારતે કયા દેશ સાથે MoU કર્યા ? શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વર્લ્ડ વૉર ઓર્ફન્સ ડે (વિશ્વ યુદ્ધના અનાથોનો દિવસ) ક્યારે મનાવાય છે ? 8 જાન્યુઆરી 15 જાન્યુઆરી 6 જાન્યુઆરી 3 જાન્યુઆરી 8 જાન્યુઆરી 15 જાન્યુઆરી 6 જાન્યુઆરી 3 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ 2 વ્હિલર મેન્યુફેક્ચરિંગ કંપની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ? TVS હીરો હોન્ડા બજાજ TVS હીરો હોન્ડા બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) કોલાર-લિફ-નોઝડ બેટ (ચામાચીડિયા) કયા એકમાત્ર રાજ્યમાં મળી આવે છે ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ન્યૂજર્સી એસેમ્બલી દ્વારા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય અભિનેતા કોણ બન્યા ? ધર્મેન્દ્ર અનુપમ ખેર અમિતાભ બચ્ચન દિલીપકુમાર ધર્મેન્દ્ર અનુપમ ખેર અમિતાભ બચ્ચન દિલીપકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP