કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ અને G20 સમિટ પહેલા 100 દિવસનું UP ગ્લોબલ સિટી અભિયાન શરૂ કર્યું ? કર્ણાટક ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સર્બાનંદ સોનોવાલે ક્યા શહેરમાં લોજિસ્ટિક્સ, વોટરવેઝ અને કોમ્યુનિકેશન સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ ચેન્નાઈ અગરતલા હજીરા અમદાવાદ ચેન્નાઈ અગરતલા હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) છત્તીસગઢ, રાજસ્થાન અને પંજાબ બાદ ક્યા રાજ્યે તાજેતરમાં સરકારી કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ચાલુ કરી ? કર્ણાટક હિમાચલ પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક હિમાચલ પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ (FPI) પ્રકાશિત કરે છે ? વર્લ્ડ બેંક FAO UNICFF UNDP વર્લ્ડ બેંક FAO UNICFF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા શહેરમાં આવેલી એસ્ટેરિયા એરોસ્પેસના A200-XT ડ્રોનને DGCA ટાઈપ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું ? બેંગલુરુ ચેન્નાઈ પુણે હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતીય વાયુસેના ક્યા બે શહેરો વચ્ચે કારગીલ કુરિયર સેવાઓ શરૂ કરી રહી છે ? કારગીલ અને પહેલગામ કારગીલ અને જમ્મુ કારગીલ અને પુલવામા કારગીલ અને કિશ્તવાડ કારગીલ અને પહેલગામ કારગીલ અને જમ્મુ કારગીલ અને પુલવામા કારગીલ અને કિશ્તવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP