કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં અંજી નદી પર ભારતનો પ્રથમ કેબલ સ્ટેચ્ડ રેલવે બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે ?

સિક્કિમ
લદાખ
જમ્મુ-કાશ્મીર
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
PM MITRA યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

કાપડ મંત્રાલય
MSME મંત્રાલય
ભારે ઉદ્યોગ મંત્રાલય
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP